ગુજરાત સમાચાર

ગુજરાતી દૈનિક સમાચારપત્રક


ગુજરાત સમાચાર ગુજરાત રાજ્યમાં પ્રકાશીત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર (દૈનિક સમાચાર પત્ર) છે. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય ખાનપુર, અમદાવાદ શહેરમાં આવેલું છે અને શાખાઓ સુરત, વડોદરા તેમ જ રાજકોટ શહેરમાં પણ આવેલી છે.

ગુજરાત સમાચાર
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્થાપકશાંતિલાલ શાહ
પ્રકાશકશ્રેયાંસ શાંતિલાલ શાહ
સંપાદકબાહુબલી શાહ
સ્થાપના૧૯૩૨
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ

આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ સિવાય મુંબઈ તેમ જ ન્યૂ યોર્કથી પ્રકાશિત કરવામાં આવે છે.

આ દૈનિકનો પ્રથમ અંક ૧૯ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ પ્રકાશિત થયો હતો.[૧]

સંદર્ભોફેરફાર કરો

  1. ઠાકર, મહેશ (૨૦૧૧). ઠાકર, ધીરુભાઈ, સંપા. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૬ (ભાગ ૨) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૨૧૮. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો