ચિટકુલ, હિમાચલ પ્રદેશ

ભારતનું ગામ
छितकुल
छितकुलનું
હિમાચલ પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 31°21′07″N 78°26′13″E / 31.3518411°N 78.4368253°E / 31.3518411; 78.4368253
દેશ ભારત
રાજ્ય હિમાચલ પ્રદેશ
વસ્તી ૮૦૦ (2010)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 172106

"ચિટકુલ" (અથવા છિતકુલ) દરિયાઈ સપાટીથી ૩૪૫૦ મીટર જેટલી ઊંચાઇ પર હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલું એક ગામ છે, જે બાસ્પા નદીના ખીણ-પ્રદેશ ખાતે આવેલ ભારત દેશનું છેલ્લું અને સૌથી વધુ ઊંચાઈ પર વસેલું ગામ છે. બાસ્પા નદીના જમણા કિનારા પર આવેલ આ ગામમાં સ્થાનિક દેવી માથીનાં ત્રણ મંદિર આવેલ છે. એવું કહેવાય છે કે માથી દેવીનાં મુખ્ય મંદિર ૫૦૦ વર્ષ પહેલા ગઢવાલના એક નિવાસી દ્વારા બંધાવવામાં આવ્યાં હતાં.

માર્ગ-દર્શન

ફેરફાર કરો

નેશનલ હાઇવે ૨૨ પર આવેલા કરછમ ખાતેથી રાકછમ અને સાંગલા થઈ ચિટકુલ જઈ શકાય છે.

ભૌગોલિક પરિસ્થિતિઓ

ફેરફાર કરો

ચિત્ર-દર્શન

ફેરફાર કરો