ચિત્તોડગઢ જિલ્લો
ભારતમાં રાજસ્થાનનો જિલ્લો
ચિત્તોડગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ચિત્તોડગઢ જિલ્લાનું મુખ્ય મથક ચિત્તોડગઢ શહેરમાં આવેલું છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોચિત્તોડગઢનો કિલ્લો
ફેરફાર કરોઅહીં કિલ્લામાં બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે.
કાલ્કા માતાનું મંદિર
ફેરફાર કરોકાલ્કા માતા મંદિર મૂળ ૮મી સદીમાં સૂર્ય દેવતા માટે બાંધવામાં આવ્યું હતું અને પછીથી ૧૪મી સદીમાં કાલ્કા માતાના મંદિરમાં પરિવર્તિત થયું હતું. નવરાત્રિ દરમિયાન અહીં મેળો ભરાય છે.
વિજય સ્થંભ
ફેરફાર કરોકિર્તિ સ્થંભ
ફેરફાર કરોરાણા કુંભાનો મહેલ
ફેરફાર કરોરાણી પદ્મિનીનો મહેલ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન new district
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |