આ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય.
ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.
સારાંશ:
વર્ણનAarti machine.jpg
English: this is a hindu temple used equipment
ગુજરાતી: હિન્દુ મંદિરોમા આરતી સમયે ઘંટ,ઝાલર અને નગારુ,એમ ત્રણ પ્રકારના વાદ્યયંત્રોથી પવિત્ર તાલ અને લય ઉત્પન્ન કરવામા આવે છ.જેથી મંદિરનુ વાતવરણ અતિ દિવ્ય બની રહે,કાળક્રમે આ વાદ્યયંત્રો વગાડવા માટે જરૂરી માનવશક્તિના અભાવે આરતી સમયે મંદિરોમા આ દિવ્ય ધ્વનિનાદ લુપ્ત થવાના અરે પહોચી ગયો,એવા સમયે આ આરતી ધ્વનિ યંત્રનુ નિર્માણ કરીને મંદિરો પર ઇલે.પાવર વડે પુન:આ પવિત્ર તાલ અને લય ગુંજતા થયા,
આ યંત્ર અંદાજે ૫૦ કિલોથી ૧૪૦ કિલો સુધીના વજન ધરાવે છે..નાના અને મોટી સાઈઝના યંત્રો અંદાજે ૮૫ થી૧૩૫ ડેસિબલ જેટલો નાદ ઉત્પન્ન કરી શકે છે.
મંદિર આકારનુ યંત્ર આખુ ઢંકાઈ જતુ હોઈ એની સલામતીને કારણે વધુ પ્રખ્યાત બન્યુ છે,જસદણમા આશરે ૨૦ જેટલા કારખાના આ યંત્રનુ ઉત્પાદન કરે છે.
આ મંદિર આકારના યંત્રની શોધનો યશ "હર્ષ એન્જીનિયરિંગ વર્કસ " આટકોટ રોડ-જસદણ ના ફાળે જાય છે.
આરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી (લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. તમે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.
શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો, તેમાં ફેરફાર કરશો અથવા તેના પર આધારિત કોઇ કાર્ય બનાવશો તો તમારે પરિણામી કાર્યને તે જ અથવા અનુરૂપ પરવાનગી હેઠળ જ પ્રકાશિત કરવું પડશે.