ચીલીનો રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ

ચીલીમાં ૯ જુલાઈને ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ચીલી
Flag of Chile.svg
નામધ લૉન સ્ટાર (એકલ તારો)
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોઓક્ટોબર ૧૮, ૧૮૧૭
રચનાલાલ અને સફેદ બે આડા પટ્ટા અને ઉપરના પટ્ટાના બે ભાગ જેમાં ડાબી તરફ નાના ભાગમાં ભૂરો રંગ અને તેમાં સફેદ તારો

ધ્વજ ભાવનાફેરફાર કરો

તારો આઝાદ રાષ્ટ્ર અથવા વૃદ્ધિ અને કીર્તિનું, ભૂરો આકાશ અને પ્રશાંત મહાસાગરનું, સફેદ હિમ આચ્છાદિત એન્ડીઝ પર્વતમાળાનું અને લાલ આઝાદી માટે વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.