ચૈતન્ય ચરિતામૃત
ચૈતન્ય ચરિતામૃતની રચના કૃષ્ણદાસ કવિરાજે કરી હતી. આ ગ્રંથમાં ગૌડીય વૈષ્ણવો જેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના મિશ્ર અવતાર રૂપ માને છે એવા ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરીત્ર આલેખાયેલું છે.
ચૈતન્ય ચરિતામૃતમાં કુલ ત્રણ ભાગ છે.
- (૧)આદીલીલા
- (૨)મધ્યલીલા અને
- (૩)અંત્યલીલા.
આ દરેક ભાગ ચૈતન્ય મહાપ્રભુના જીવનના જુદા જુદા તબક્કાઓ પ્રમાણે વહેંચાયેલા છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- પૂર્ણ ચૈતન્ય ચરિતામૃત ઓનલાઈન જોવા માટે સંગ્રહિત ૨૦૦૭-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન - એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
- ભક્તિવેદાંત બુક ટ્રસ્ટનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૬-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
- લાયબ્રેરીમાં શોધો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |