છત્તીસગઢના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશનાં છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી આપેલી છે.

છત્તીસગઢના મુખ્ય મંત્રી
હાલમાં
વિષ્ણુદેવ સાઇ

૧૩ ડિસેમ્બર ૨૦૨૩થી
છત્તીસગઢ સરકાર
માનદ્માનનીય (અધિકારીક)
મિસ્ટર/મિસિસ. મુખ્યમંત્રી (વ્યવહારમાં)
પ્રકારસરકારના વડા
સ્થિતિકેબિનેટના વડા
ટૂંકાક્ષરોસીએમ
સભ્ય
  • બાઘેલ મંત્રીમંડળ
  • છત્તીસગઢ વિધાનસભા
Reports to
  • છત્તીસગઢના રાજ્યપાલ
  • છત્તીસગઢ વિધાન સભા
નિવાસસ્થાનબી-૩, સી.એમ. હાઉસ, સિવિલ લાઇન્સ, રાયપુર[]
બેઠકમહાનદી ભવન, નયા રાયપુર
નામાંકનછત્તીસગઢ વિધાનસભાના સભ્યો
પદ અવધિવિધાન સભાના વિશ્વાસમત આધારિત
મુખ્યમંત્રીની પદ અવધિ પાંચ વર્ષ હોય છે, જે અસિમિત સુધી ફરીથી ચૂંટાઇ શકે છે.[]
પ્રારંભિક પદધારકઅજીત જોગી
સ્થાપના૧ નવેમ્બર ૨૦૦૦
Deputyછત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી
વાર્ષિક આવક
  • ૨,૩૦,૦૦૦ (US$૩,૦૦૦) પ્રતિ માસ
  • ૨૭,૬૦,૦૦૦ (US$૩૬,૦૦૦) વાર્ષિક
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ
ક્રમ છબી નામ મતવિસ્તાર પદ અવધિ ચૂંટણી પક્ષ[lower-alpha ૧]
A photograph of Ajit Jogi અજીત જોગી મારવાહી ૧ નવેમ્બર ૨૦૦૦ ૭ ડિસેમ્બર ૨૦૦૩ 3 વર્ષો, 34 દિવસો ૧લી/મધ્યસ્થ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
A photograph of Raman Singh રમણ સિંહ ડોંગરગાંવ ૭ ડિસેમ્બર ૨૦૦૩ ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ 15 વર્ષો, 10 દિવસો ૨જી ભારતીય જનતા પાર્ટી
રાજનંદગાંવ ૧૨ ડિસેમ્બર ૨૦૦૮ ૧૧ ડિસેમ્બર ૨૦૧૩ ૩જી
૧૨ ડિસેમ્બર ૨૦૧૩ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ ૪થી
A photograph of Bhupesh Baghel ભૂપેશ બાઘેલ પાટણ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ 4 વર્ષો, 361 દિવસો ૫મી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
વિષ્ણુદેવ સાઇ કુન્કુરી ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ હાલમાં 308 દિવસો ૬ઠ્ઠી ભારતીય જનતા પાર્ટી

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Cabinet". Chhattisgarh Legislative Assembly. મૂળ માંથી 9 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 July 2019.
  2. Durga Das Basu (1960). Introduction to the Constitution of India. Nagpur: LexisNexis Butterworths Wadhwa. પૃષ્ઠ 241, 245. ISBN 978-81-8038-559-9.
  1. આ સ્તંભ માત્ર મુખ્યમંત્રીના પક્ષનો ઉલ્લેખ કરે છે. સરકારમાં અન્ય પક્ષો સાથે પણ ગઠબંધન હોઇ શકે છે.