વારાણસી શહેર ખાતે આવેલ જંતર મંતર એક વેધશાળા છે, જેનું બાંધકામ સવાઇ જયસિંહે ઈ.સ. ૧૭૩૭માં કરાવ્યું હતું. આ પાંચ વેધશાળાઓ પૈકીની એક છે, જેનું નિર્માણ મહારાજા જયસિંહ બીજાએ કરાવ્યું હતું.[][][][][][][][]

જંતર મંતર
મૂળ નામ
હિંદી: जंतर मंतर
દિગંસા યંત્ર
પ્રકારવેધશાળા
સ્થાનવારાણસી, ભારત
અક્ષાંસ-રેખાંશ25°18′28″N 83°00′39″E / 25.307721°N 83.010701°E / 25.307721; 83.010701
ઉંચાઇ75.6 meters
સ્થાપકસવાઈ જયસિંહ (મહારાજા જયસિંહ બીજો
બંધાયેલ૧૭૩૭

આ વેધશાળા ખાતે સમ્રાટ યંત્ર, લઘુ સમ્રાટ યંત્ર, દક્ષિણોભીતિ યંત્ર, ચક્ર યંત્ર, દિગંસા યંત્ર અને નારીવલયા દક્ષિણ અને ઉત્તર ગોલા નામનાં યંત્રો આવેલ છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Coordinates". latlong.net. મૂળ માંથી 2017-08-07 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૭ ના રોજ વેબેક મશિન
  2. "Altitude". daftlogic.com. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. "Places Of Interest". Varanasi.nic. મૂળ માંથી 2016-03-13 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  4. "History". Varanasi.org. મૂળ માંથી 2016-03-15 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  5. "Jantar Mantar". વારાણસી શહેર જાળસ્થળ. મેળવેલ August 2015. Check date values in: |access-date= (મદદ)
  6. "About Jantar Mantar". holidayiq.com. મૂળ માંથી 2016-01-09 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૬-૦૧-૦૯ ના રોજ વેબેક મશિન
  7. "Jantar Mantar in Varanasi". hoteltravel.com. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
  8. "Jantar Mantar information". visitinvaranasi.com. મૂળ માંથી 2015-09-15 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૫ ના રોજ વેબેક મશિન
  9. "JANTAR MANTAR: Astronomical Observatory". ગંગા-બોટ રાઈડ એન્ડ ક્રુઝ. મેળવેલ ૦૫ નવેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)
  • જંતર મંતર
  • સવાઇ જય સિંહ