જયંતિયા હિલ્સ જિલ્લો
જયંતિયા હિલ્સ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો હતો. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૭૨ના રોજ આ જિલ્લાની રચના કરવામાં આવી હતી. જયંતિયા હિલ્સ જિલ્લાનું મુખ્ય મથક જોવલ નગરમાં આવેલું હતું. ૩૧ જુલાઈ ૨૦૧૨ના રોજ આ જિલ્લાનું વિભાજન કરી પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લો અને પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લો એમ બે નવા જિલ્લાઓ બનાવવામાં આવેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |