જયપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[] પૈકીનો એક જિલ્લો છે. જયપુર જિલ્લાનું મુખ્ય મથક ગુલાબી નગરી તરીકે જાણીતા જયપુર શહેરમાં આવેલું છે.


સંદર્ભો

ફેરફાર કરો