જય કિશન દાસ
રાજા જય કિશન દાસ ચૌબે, સીએસઆઇ, રાય બહાદુર (૨૪ નવેમ્બર ૧૮૩૨ – ૩૦ એપ્રિલ ૧૯૦૫) એક ભારતીય સંચાલક અને અલીલઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદ ખાનના નજીકના સહયોગી હતા.
જય કિશન દાસ | |
---|---|
સંસ્થા |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૨૪ નવેમ્બર ૧૮૩૨ના રોજ મુરાદાબાદના એક હિંદુ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ બૃદાબન દાસ ચૌબે હતું.[૧] તેમનાં શિક્ષણ સંપન્ન કરવા પછી, તેમણે ભારતીય સિવિલ સેવામાં શામેલ થયા અને બાદમાં તેઓ અલીગઢ જિલ્લાના નાયબ કલેકટર બન્યા.[૨] સર સૈયદ અહમદ ખાન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સાથે તેમની નજીકની દોસ્તી હતી.[૩][૪]
સંદર્ભો
ફેરફાર કરોનોંધ
ફેરફાર કરો- ↑ The Aligarh movement: a concise study by Shan Muhammad. Educational Book House. ૧૯૯૯. પૃષ્ઠ ૧૦૭–૧૦૮.
- ↑ Aligarh District: A History Survey, from Ancient Times to 1803 A.D. by Jamal Muhammad Siddiqi. Munshiram Manoharlal for Centre of Advanced Study, Dept. of History, Aligarh Muslim University, Aligarh. ૧૯૮૧. પૃષ્ઠ ૫૨.
- ↑ Pakistan movement and Hindi-Urdu conflict by Dildār ʻAlī Farmān Fatiḥpūr. Sang-e-Meel Publications. ૧૯૮૭. પૃષ્ઠ ૯૫–૯૬.
- ↑ History of the M.A.O. College, Aligarh by Shyam Krishna Bhatnagar, Aligarh Muslim University - 1969 - Page 53