જર્મનીનો રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ
જર્મનીનો રાષ્ટ્રધ્વજ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અપનાવાયો. પશ્ચિમ અને પૂર્વ જર્મનીનો ધ્વજ ઈસ ૧૯૯૦ સુધી સમાન જ હતો અને તેમના એકીકરણ બાદ સંયુક્ત રીતે હાલનો ધ્વજ અપનાવાયો હતો.
પ્રમાણમાપ | ૩:૫ |
---|---|
અપનાવ્યો | મે ૨૩, ૧૯૪૯ |
રચના | કાળો, લાલ અને સોનેરી રંગના ત્રણ આડા પટ્ટા |
કાળો, સફેદ અને સોનેરી રંગનો ધ્વજને રાજાશાહીના સમર્થકો સમયાંતરે ફરકાવતા રહે છે અને તેઓ લોકતાંત્રિક રાજાશાહીની તરફેણ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |