મધ્યયુગી અને સામન્તી કાળમાં, પચ્છમ ભારતીય ઉપખંડનો પ્રદેશ સાર્વભૌમ અને સામન્તી રાજ્યો તરીકે જાડેજા વંશના વિવિધ રાજગૃહો દ્વારા શાસિત હતો.[૧]

સલામી રાજ્યો ફેરફાર કરો

ધ્વજ રજવાડાંનું નામ તોપ સલામી વર્તમાન જિલ્લો
ધ્રોલ ૯ તોપ જામનગર
નવાનગર ૧૩ તોપ (૧૫ સ્થાનિક) જામનગર
કચ્છ ૧૭ તોપ (૧૯ સ્થાનિક) કચ્છ
રાજકોટ ૯ તોપ રાજકોટ
ગોંડલ ૧૧ તોપ રાજકોટ
મોરબી ૧૧ તોપ મોરબી

ગૈર-સલામી રાજ્યો ફેરફાર કરો

અધિકત્તમ જાડેજા રાજ્યો ગૈર-સલામિ રાજ્યો હતાં ; જાગિરો હતી.[૨][૩]

જાગિરનું નામ જિલ્લો
ખીરસરા રાજકોટ
લોધિકા રાજકોટ
વડાળી રાજકોટ
ધ્રાફા જામનગર
કોટડા (નાયાણી) મોરબી
મૌવા રાજકોટ
મુળિલા ડેરી જામનગર
સતોદડ વાવડી જામનગર
શિશાંગ ચાંદલી જામનગર
વિરવાવ જામનગર
કોટડા (નાયાણી) રાજકોટ
માળીયા મોરબી
વિરપુર[૪] જામનગર
ગઢકા દ્વારકા
ગવરીદડ રાજકોટ
જાળિયા જામનગર
કોઠારિયા રાજકોટ
મેઘપર (મકાજી) જામનગર
મેંગણી જામનગર
પાળ રાજકોટ
ભાડવા જામનગર
રાજપરા જામનગર
શાહપુર દ્વારકા
સાંતલપુર બનાસકાંઠા
કાંગશિયાળી રાજકોટ
ચાડચત બનાસકાંઠા

સંદર્ભો ફેરફાર કરો

  1. Mcleod, John (6–9 July 2004). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પૃષ્ઠ 5. મૂળ (PDF) માંથી 7 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 September 2012.
  2. Imperial Gazetteer, Princely states in Halar region, on dsal.uchicago.edu
  3. RoyalArk Non-salute states, India
  4. The Chamber of Princes By R. P. Bhargava. 1991. પૃષ્ઠ 47,59,331.