જાન
લગ્નપ્રસંગે ભેગો થતો માનવસમૂહ
જાન ભારતીય ઉપખંડ (ભારત અને પાકિસ્તાન)માં કોઈ પણ લગ્ન પ્રસંગમાં પરણનાર છોકરાના ઘરથી છોકરીના ઘરે જતા લોકોના સમુહને કહેવામાં આવે છે. આ સમયે મોટે ભાગે પરણનાર વરરાજા ઘોડા કે ઘોડી પર બેસીને વરઘોડો[૧] કાઢીને પોતાનાં કુટુંબીજનો તથા મિત્રો સાથે, બેન્ડ-વાજા સાથે નાચતાં નાચતાં જાન લઈ કન્યાના ઘરે અથવા વિવાહના સ્થળ પર જાય છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "વરઘોડો - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". ગુજરાતીલૅક્સિકન.કોમ. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬.
- ↑ "... bands are routinely hired for the baraat — a tradition in India where the groom rides a decorated horse to the wedding ceremony, accompanied by relatives and friends dancing to the music of the band ...". The Hindu. ૩ માર્ચ ૨૦૦૯. મેળવેલ ૧૭ જુન ૨૦૧૦. Check date values in:
|access-date=
(મદદ)