પાકિસ્તાન
પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાનના પાડોશી દેશો છે.
૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે ઉર્દૂ, પંજાબી, સિંધી, બલોચી અને પશ્તો ભાષા બોલાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. અન્ય મુખ્ય શહેરો કરાચી અને લાહોર છે.
આ પણ જુઓ
ફેરફાર કરોઆ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વિકિમીડિયા કૉમન્સ પર પાકિસ્તાન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.