જામનગર વિમાનમથક
જામનગર વિમાનમથક, અધિકૃત નામે જામનગર નાગરિક વિદેશ અન્તઃક્ષેત્ર એ ભારતના જામનગર શહેરમાં એક વિમાનમથક છે.[૩] તે ભારતીય હવાઇ દળનું સ્વામ્ય ધરાવે છે, જો કે તેનો ઉપયોગ વેપારી તેમજ ખાનગી બંને પ્રકારની ઉડ્ડયન માટે થાય છે. જામનગરના આ મથકને વર્ષ ૨૦૦૬માં 'શ્રેષ્ઠ ઉડ્ડયન મથક' પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યનું આ એકમાત્ર હવાઇમથક છે જે બે રનવે ધરાવે છે.[૪]
- ↑ Thomas, Melvyn Reggie (10 March 2016). "City fifth on Gujarat's aviation map". The Times of India. મેળવેલ 9 January 2019.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-21.
- ↑ "Jamnagar: General information". Airports Authority of India. 21 September 2016. મૂળ માંથી 15 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 20 February 2017.
- ↑ Bharat Rakshak http://www.bharat-rakshak.com/IAF/Images/Special/AirfieldVisits/Jamnagar/ સંગ્રહિત ૨૦૧૩-૦૨-૨૬ ના રોજ વેબેક મશિન
Jamnagar Airport | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
સારાંશ | |||||||||||||||
હવાઇમથક પ્રકાર | Military/Public | ||||||||||||||
માલિક | Indian Air Force | ||||||||||||||
સંચાલક | Airports Authority of India | ||||||||||||||
વિસ્તાર | Jamnagar, Dwarka, Porbandar, Jamkhambhaliya | ||||||||||||||
સ્થાન | Jamnagar | ||||||||||||||
સમય વિસ્તાર | Indian Standard Time (+5:30) | ||||||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૬૯ ft / ૨૧ m | ||||||||||||||
અક્ષાંશ-રેખાંશ | 22°27′56″N 070°00′45″E / 22.46556°N 70.01250°E | ||||||||||||||
નકશો | |||||||||||||||
રનવે | |||||||||||||||
| |||||||||||||||
આંકડાઓ (Apr '15 – Mar '16) | |||||||||||||||
| |||||||||||||||