રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિમિટેડ, પ્રચલિત નામે જિઓ, એક ભારતીય મોબાઇલ નેટવર્ક સંચાલક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવે છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં તેનું વડુંમથક છે, તે ૨૨ રાષ્ટ્રીય ટેલિકોમ સર્કલોમાં કવરેજ સાથે રાષ્ટ્રીય એલટીઈ નેટવર્ક ચલાવે છે. જિઓ ૨જી અથવા ૩જી સેવા પ્રદાન કરતી નથી અને તેના નેટવર્ક પર વૉઇસ સર્વિસ આપવા માટે એલટીઈનો ઉપયોગ કરે છે.[][]

રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિમિટેડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ગૌણ
ઉદ્યોગદુરસંચાર
સ્થાપકોમુકેશ અંબાણી
મુખ્ય લોકો
  • સંજય મશરુવાલા (પ્રબંધ સંચાલક)
  • જ્યોતિન્દ્ર ઠાકર (મા.સં. પ્રમુખ)
  • આકાશ અંબાણી (કાર્યનીતિ અદ્યક્ષ)[]
ઉત્પાદનો
  • મોબાઇલ ટેલિફોન
  • વાયરલૅસ બ્રોડબેન્ડ
પિતૃ કંપનીરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
ઉપકંપનીઓએલ.વાય.એફ
વેબસાઇટwww.jio.com

સંદર્ભો

ફેરફાર કરો