જિન-જાક રુસો

ફ્રેન્ચ ચિંતક અને લેખક

જિન-જાક રુસો (ફ્રેન્ચ: [ʒɑ̃ʒak ʁuso]; 28 જૂન 1712 – 2 જુલાઇ 1778) 18મી સદીના યુરોપના એક સ્વિસ ચિંતક અને લેખક હતા.[] તેઓ પશ્ચિમના જ્ઞાનોદય યુગના ચિંતકોમાંના એક હતા. તેમની રાજકીય ફિલસૂફીએ ફ્રાંસની ક્રાંતિને અને આધુનિક રાજકીય, સામાજિક અને વિદ્યક ચિંતનના કુલ વિકાસને પ્રભાવિત કર્યો. પરંતુ આંતરવિરોધો અને વિરોધાભાસો સાથે ભરેલા હોવાને કારણે તેમની ફિલસૂફીનું સ્વરૂપ વિવાદાસ્પદ રહ્યું છે. પોતાના યુગની ઉપજ હોવા છતાં તેમણે તત્કાલીન માન્યતાઓનો વિરોધ કર્યો હતો. તર્કવાદના યુગમાં તેમણે તર્કની આલોચના કરી અને માનવીય લાગણીઓને ખૂબ મહત્વ આપ્યું.

જિન-જાક રુસો
Жан-Жак Руссо
જન્મ૨૮ જૂન ૧૭૧૨ Edit this on Wikidata
જિનેવા (Republic of Geneva) Edit this on Wikidata
મૃત્યુ૨ જુલાઇ ૧૭૭૮ Edit this on Wikidata
Ermenonville (Kingdom of France) Edit this on Wikidata
વ્યવસાયતત્વજ્ઞાની, સંગીત રચયિતા, લેખક, નવલકથાકાર, નિબંધકાર, music critic Edit this on Wikidata
જીવન સાથીThérèse Levasseur Edit this on Wikidata
માતા-પિતા
  • આઇઝેક રુસો Edit this on Wikidata
સહી

સંદર્ભો

ફેરફાર કરો
  1. Darnton, Robert, "6. Readers Respond to Rousseau: The Fabrication of Romantic Sensitivity", The Great Cat Massacre  for some interesting examples of contemporary reactions to this novel.