યુરોપ ભૂગોળની દ્રષ્ટીએ યુરેશીયા ખંડનો ઊપખંડ છે. સંસ્કૃતિક રીતે પ્રાચીન રોમન સામ્રાજ્યની સીમાઓ ને આજનુ યુરોપ કહેવાય છે. ઉત્તરમા આર્કટીક સમુદ્ર, પશ્ચીમમા એટલાન્ટીક સાગર, દક્ષીણમાં ભૂમદ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર તથા પૂર્વમા ઊરળ પર્વતો અને કૅસ્પીયન સમુદ્ર આવેલા છે.

પૃથ્વી પર યુરોપનું સ્થાન દર્શાવતો નકશો
યુરોપની સેટેલાઈટ છબી

યુરોપનું ક્ષેત્રફળ ૧૦,૬૦૦,૦૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૩મા તેની વસ્તી આશરે ૭૯૯,૪૬૦૦,૦૦ હતી.

યુરોપ - દેશોની સૂચિફેરફાર કરો