જોગનો ધોધ
કર્ણાટક, ભારતમાં આવેલો ધોધ
જોગનો ધોધ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના તટવર્તી વિસ્તારમાં વહેતી શરાવતી નદી પર આવેલો એક જળધોધ છે, જે ગોઆથી આશરે ૧૬૦ કિલોમીટરના અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. આ જળધોધ ચાર ભાગોમાં વહેંચાયેલો છે, જેનાં નામ - રાજા, રોકેટ, રોટર અને રાણી છે. આ નામ ધોધના પ્રવાહની પ્રબળતા પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ ધોધ ખાતે ૨૫૦ મીટર જેટલી ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે. આ ધોધને ગેરસપ્પાનો ધોધ પણ કહેવાય છે.[૧]
ભૂગોળ
ફેરફાર કરોજોગનો ધોધ દક્ષિણ ભારતમાં આવેલ છે, જે પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં સ્થિત છે.
ચિત્રદર્શન
ફેરફાર કરો-
ઊનાળામાં જોગનો ધોધ, ijaj c. 2013
-
ચોમાસાના પ્રારંભમાં જોગનો ધોધ
-
ચોમાસાના બીજા તબક્કામાં જોગનો ધોધ
-
નીચેના ભાગમાંથી જોગનો ધોધ
-
ગેરસપ્પા ધોધ, c. 1905
-
સારા વરસાદ પછી જોગનો ધોધ
-
જોગનો ધોધ-વિભાગીય દૃશ્ય
-
જોગનો ધોધ નજીક નહેરના દરવાજા
-
જોગનો ધોધ-રોરર
-
જોગનો ધોધ-રાજા
-
સવારના પહોરમાં જોગનો ધોધ
-
જોગનો ધોધ - પેનોરમા
-
ઉપરના ભાગેથી જોગનો ધોધ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Jog Falls | World Waterfall Database: World's Tallest Waterfalls". મૂળ માંથી 2006-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-09.