જોધપુર
જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
જોધપુર (Jodhpur) | |||||||
— CITY — | |||||||
Jodhpur, also known as Sun City
| |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 26°17′N 73°01′E / 26.28°N 73.02°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | રાજસ્થાન | ||||||
જિલ્લો | જોધપુર | ||||||
Mayor | Mr. Rameshwar | ||||||
વસ્તી • ગીચતા |
૧૪,૧૦,૦૦૦ (૨૦૧૧) • 11,210/km2 (29,034/sq mi)[૧] | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
165.50 square kilometres (63.90 sq mi) • 231 metres (758 ft) | ||||||
કોડ
|
જોધપુર શહેર રાજ્ય તેમ જ દેશનાં મહત્વનાં સ્થળો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં પહોંચવાનું સરળ છે. અહીં હવાઇમથક પણ આવેલું છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- જોધપુર નગર પક્ષીની નજરે જુઓ (ઉપગ્રહ તસવીર)
- જોધપુર જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૩-૦૫-૨૩ ના રોજ વેબેક મશિન
- Jodhpur વિકિમેપીયા પર
- જોધપુર પ્રવાસનને લગતી માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન
- જોધપુરનું ઉપગ્રહ પરથી લેવાયેલી તસવીર
સંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |