જ્હોન બોય્ડ ડનલોપ (૫ ફેબ્રુઆરી, ૧૮૪૦ - ઑક્ટોબર ૨૩, ૧૯૨૧) એ સ્કોટ્સમેન શોધક હતા. તેઓ ડનલોપ ન્યુમેટિક ટાયર કંપની કંપનીના સ્થાપક હતા, એક રબર કંપની છે, જે તેમનું નામ ધરાવે છે. તેઓ એરિયલ ટાયર્સના શોધક છે.

જોન બોય્ડ ડનલોપ
જોન બોય્ડ ડનલોપ
જન્મની વિગત(1840-02-05)5 February 1840
ડ્રેગહોર્ન, નોર્થ આયર્શાયર, સ્કોટલેન્ડ
મૃત્યુની વિગત23 October 1921(1921-10-23) (ઉંમર 81)
ડબલીન, આયર્લેન્ડ
નાગરીકતાબ્રિટિશ

ડનલોપનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૮૪૦ના રોજ સ્કોર્લેન્ડના ડ્રેગહોર્ન ખાતે થયો હતો. તેમણે એડિનબર્ગ યુનિવર્સિટી ખાતે પશુચિકિત્સાનો અભ્યાસ કર્યો. આયર્લૅન્ડના ડાઉન પેટ્રીમાં તેમણે તેમના ભાઈ સાથે ડાઉની વેટરનરી ક્લિનિકની પણ સ્થાપના કરી. ૧૮૮૭માં તેમને એરિયલ ટાયરનું બિરુદ મળ્યું. તેનું નામ ઉત્તર આયર્લેન્ડના સિક્કામાં છાપવામાં આવે છે.

૨૩ ઑક્ટોબર ૧૯૨૧ના રોજ તેઓ આયર્લેન્ડમાં મૃત્યુ પામ્યા.

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો