ઝામ્બિયા
ઝામ્બિયા આફ્રિકાની દક્ષિણ-પુર્વમાં આવેલો એક સ્વતંત્ર દેશ છે અને તેની રાજધાની લુસાકા છે.
રિપબ્લિક ઓફ ઝામ્બિયા | |
---|---|
સૂત્ર: "One Zambia, One Nation" | |
રાષ્ટ્રગીત: "Stand and Sing of Zambia, Proud and Free" | |
રાજધાની | લુસાકા 15°25′S 28°17′E / 15.417°S 28.283°E |
સૌથી મોટું શહેર | capital |
અધિકૃત ભાષાઓ | English |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | |
વંશીય જૂથો (2010[૧]) | List
|
ધર્મ (2010)[૨] |
|
લોકોની ઓળખ | Zambian |
સરકાર | Unitary presidential constitutional republic |
Edgar Lungu | |
Inonge Wina | |
સંસદ | National Assembly |
Independence from the United Kingdom | |
27 June 1890 | |
28 November 1899 | |
29 January 1900 | |
17 August 1911 | |
1 August 1953 | |
24 October 1964 | |
5 January 2016 | |
વિસ્તાર | |
• કુલ | 752,618 km2 (290,587 sq mi)[૩] (38th) |
• જળ (%) | 1 |
વસ્તી | |
• 2016 અંદાજીત | 16,591,390[૪] (65th) |
• 2010 વસ્તી ગણતરી | 13,092,666[૫] |
• ગીચતા | 17.2/km2 (44.5/sq mi) (191st) |
GDP (PPP) | 2019 અંદાજીત |
• કુલ | $75.857 billion[૬] |
• Per capita | $4,148[૬] |
GDP (nominal) | 2019 અંદાજીત |
• કુલ | $23.946 billion[૬] |
• Per capita | $1,307[૬] |
જીની (2015) | 57.1[૭] high |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.584[૮] medium · 146th |
ચલણ | Zambian kwacha (ZMW) |
સમય વિસ્તાર | UTC+2 (CAT) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | left |
ટેલિફોન કોડ | +260 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .zm |
ઇતિહાસ
ફેરફાર કરોઈ.સ ૧૮૯૦ પહેલા ઝામ્બિયામાં સ્વતંત્ર અને આફ્રિકાના સ્થાનીક ર઼ાજવીઓ દ્વારા રાજ ચાલતુ હતુ. ઈ.સ ૧૮૯૦થી ૧૯૨૩ સુધી ઝામ્બિયા સર સિસિલ રહોડસ દ્વારા સ્થાપીત બ્રિટિશ દક્ષિણ આફ્રિકા કંપની જેણે તેને પોતાનું સંસ્થાન બનાવી તેના દ્વારા ચાલતુ હતું અને ૧૯૧૧ થી ૧૯૬૪ દરમ્યાન તે ઉત્તર રહોડેશીયાના નામથી જાણીતું હતું.૧૯૬૪થી ૧૯૮૦ સુધી ગોરી લઘુમતી પ્રજા દ્વારા વહિવટ ચાલતો હતો જેનો ૧૯૮૦મા પુર્ણ સ્વતંત્રતા સાથે અંત આવ્યો હતો.૨૪મી ઓક્ટોબર ૧૯૮૦થી ઝામ્બિયા કેનેથ કોન્ડાના નેત્રુત્વ હેઠળ સંપુર્ણ પ્રજાસત્તાક ગણરાજ્ય બન્યુ હતું.
ભૂગોળ
ફેરફાર કરોઝામ્બિયા ઉત્તરમાં કોંગો ગણરાજ્ય,ઉત્તર-પુર્વમા ટાન્ઝાનિયા,પુર્વમા મલાવી,દ્ક્ષિણ-પુર્વમા મોઝામ્બિક,દક્ષિણમા ઝિમ્બાબ્વે અને બોટસવાના,દક્ષિણ-પશ્ચિમમાં નામિબીયા અને પશ્ચિમમાં એંગોલા આવેલા છે.ઝામ્બિયાનુ નામ દેશમાંથી પસાર થતી ઝામ્બેઝી નદી ઉપરથી પડેલ છે. દુનીયાનો સૌથી મોટો જળ ધોધ "વિક્ટોરીયા ધોધ" ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની સરહદ ઉપર આવેલ છે. ઝામ્બેઝી અને કોંગો ઝામ્બિયાની બે સૌથી મોટી નદીઓ છે. ઝામ્બિયા ઉષ્ણકટિબંધમાં આવેલ છતાં ૧૨૦૦મિટરની સરેરાસ ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ હોવાથી વાતાવરણ મોટે ભાગે સમઘાત રહે છે. દેશમાં નવેમ્બરથી અપ્રિલ દરમ્યાન વરસાદી રુતુ હોય છે જ્યારે મે-જુનથી ઓક્ટોબર સુધી સુકુ હવામાન હોય છે.
ઉદ્યોગ
ફેરફાર કરોઝામ્બિયા મા મુખ્યત્વે મકાઈ,સોરગમ,ચોખા,મગફળી,તમાકુ,શેરડી અને કોફીનો પાક લેવાય છે. ઝામ્બિયાનું અર્થતંત્ર ખનીજો અને ખનીજ શુધ્ધીકરણ પર આધારીત છે. ઝામ્બિયામાં તાંબુ,કોબાલ્ટ,જસત,સીસુ,સોનુ,ચાંદી અને કોલસો જેવા ખનીજોના મોટા ભંડાર આવેલા છે.
વસ્તીવિષયક
ફેરફાર કરોદેશની મોટાભાગની વસ્તી બાન્ટુ જાતીના આફ્રિકન લોકોની છે અને તેઓ મુખ્યવે ખ્રિસ્તી ધર્મ પાળે છે. દેશનો સત્તાવાર રાજ્યધર્મ પણ ખ્રિસ્તી છે પરંતુ અન્ય ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. અંગ્રેજી દેશની સત્તાવાર રાજભાષા છે અને બીજી ઘણી સ્થાનીક ભાષાઓનો પણ ઉપયોગ થાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Census of Population and Housing National Analytical Report 2010 સંગ્રહિત ૨૦૧૭-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન Central Statistical Office, Zambia
- ↑ "Amended Constitution of Zambia". Government of Zambia. મેળવેલ 15 October 2016.
- ↑ United Nations Statistics Division. "Population by sex, rate of population increase, surface area and density" (PDF). મેળવેલ 9 November 2007.
- ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
- ↑ Central Statistical Office, Government of Zambia. "2010 Census Population Summaries" (PDF). મૂળ (PDF) માંથી 14 નવેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ 6 March 2018.
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Zambia". International Monetary Fund.
- ↑ "Gini Index". World Bank. મેળવેલ 2 September 2019.
- ↑ Human Development Report 2020: The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મેળવેલ 16 December 2020.