તાન્ઝાનિયા
(ટાન્ઝાનિયા થી અહીં વાળેલું)
ટાન્ઝાનિયા યુનાઇટેડ રીપબ્લિક ઓફ ટાન્ઝાનિયા અને સ્વાહિલી ભાષામાં જમ્હુરી યા મુઉંગાનો વા ટાન્ઝાનિયા તરીકે ઓળખાય છે. જે મધ્યપૂર્વ આફ્રિકામાં આવેલું છે. તેની ઉત્તરે કેન્યા અને યુગાન્ડા, પશ્ચિમે રવાન્ડા, બુરૂન્ડી અને કોંગો, દક્ષિણે ઝામ્બિયા, માલાવી અને મોઝામ્બિક તથા પૂર્વ સરહદે હિંદ મહાસાગર આવેલ છે.
ટાન્ઝાનિયા ખૂબ જ લોકપ્રિય પ્રવાસન દેશ છે. ઘણા લોકો ટાન્ઝાનિયાને સફારી પર વન્યજીવન જોવા માટે અને માઉન્ટ કિલીમાંજારો પર ચઢાણ કરવા માટે જાય છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Tanzania Safari Guide | Tips for Successful Safari". મૂળ માંથી 2018-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-19.
Tanzania વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |