ઝાલાવાડ હવાઇમથક એક પ્રસ્તાવિત હવાઈમથક છે, જે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદારસિંહ રાણાના નામ પરથી સરદારસિંહ રાણા હવાઇમથક તરીકે ઓળખાશે, જેઓ સુરેન્દ્રનગરના હતા અને ફ્રાંસના પેરિસમાં રહેતા હતા. આ હવાઇમથક સુરેન્દ્રનગરમાં નહીં પરંતુ સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારો વઢવાણ અને મુલચંદની વચ્ચે બાંધવામાં આવશે. આ હવાઇમથક ભવિષ્યમાં સુરેન્દ્રનગરની મ્યુનિસિપાલટીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ કર્યા પછી બાંધવામાં આવશે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • "Licenced Aerodromes in India" (PDF). Directorate General of Civil Aviation of India. ૧૦ નવેમ્બર ૨૦૦૮. મૂળ (PDF) માંથી 2019-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-12.
  • "ICAO Location Indicators by State" (PDF). International Civil Aviation Organization. ૧૨ જાન્યુઆરી ૨૦૦૬. મૂળ (PDF) માંથી 2007-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-12.
  • "UN Location Codes: India". UN/LOCODE 2006-2. United Nations Economic Commission for Europe. ૩૦ એપ્રિલ ૨૦૦૭. મૂળ માંથી 2011-08-14 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-12.