ઝીપ્પો
લાઇટર
ઝીપ્પો લાઇટર એ ઝીપ્પો મેન્યુફેકચરિંગ કંપની વડે ૧૯૩૩થી બનાવવામાં આવેલું ધાતુનું લાઇટર છે. ૧૯૩૩થી અનેક પ્રકારના લાઇટર જેવાં કે પાઇપ ઝીપ્પો બનાવવામાં આવ્યા છે. ઘણાં લોકો ઝીપ્પો લાઇટરનો સંગ્રહ કરે છે. અમુક ઝીપ્પો લાઇટર અત્યંત મોંઘા હોય છે.
ઝીપ્પો લાઇટર પવન પ્રતિરોધક હોય છે - એટલે કે પવનમાં પણ તે બૂઝાઇ જતાં નથી. મોટાભાગનાં ઝીપ્પો લાઇટરમાં નેપ્થા બળતણ તરીકે વપરાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |