ઝોલો મેરિડુના

અમેરિકન અભિનેતા અને લેખક

ઝોલો મેરિડુના (જન્મ ૯ જૂન ૨૦૦૧) એક અમેરિકન અભિનેતા છે. તેઓ નેટફ્લિક્સ પર પ્રસારિત કાર્યક્રમ 'કોબ્રા કાય'માં મિગેલ ડિયાઝ તરીકેની ભૂમિકા માટે અને NBC ટીવી શ્રેણી 'પેરેન્ટહુડ'માં વિક્ટર ગ્રેહામનાં પાત્ર તરીકે તેઓ વધુ જાણીતા છે. તે આગામી ડીસી એક્સટેન્ડેડ યુનિવર્સ ફિલ્મ 'બ્લુ બીટલ'માં જેઇમ રેયેસ/બ્લુ બીટલનું પાત્ર ભજવવાના છે[સંદર્ભ આપો].

ઝોલો મેરિડુના
જન્મ૯ જૂન ૨૦૦૧ Edit this on Wikidata
લોસ એન્જેલસ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Cathedral High School
  • Young Actors Space Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata