સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ જે ટી-સીરીઝ નામે વ્યાપાર કરે છે, એક ભારતીય સંગીત રેકોર્ડ લેબલ છે.[૨] જેની સ્થાપના ગુલશન કુમાર દ્વારા ૧૯૮૩માં કરવામાં આવી હતી.[૩]

સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ
ઉદ્યોગમનોરંજન
સ્થાપના11 July 1983; સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ. (1983-૦૭-11), દિલ્હી, ભારત[૧]
સ્થાપકોગુલશન કુમાર
મુખ્ય કાર્યાલયનોઈડા, ભારત
મુખ્ય લોકોભુશન કુમાર (પ્રમુખ અને વહીવટી સંચાલક)
સેવાઓ
  • મ્યુઝિક રેકોર્ડ લેબલ
  • ચલચિત્ર નિર્માણ
માલિકો
વેબસાઇટt-series.com

સંદર્ભો ફેરફાર કરો

  1. "SUPER CASSETTES INDUSTRIES PRIVATE LIMITED". OpenCorporates (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 18 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2018.
  2. "It's all in the name". India Today (અંગ્રેજીમાં). 6 April 1998. મૂળ સંગ્રહિત માંથી 24 August 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 August 2018.
  3. Kohli-Khandekar, Vanita (20 December 2013). "Tea with BS: Bhushan Kumar". Business Standard India (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 7 July 2018 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2018.

બાહ્ય કડીઓ ફેરફાર કરો