ટેક્લોબેન (વરય: Siyudad han Tacloban , તગલોગ: Lungsod ng Tacloban, સિબુઆનો: Dakbayan sa Tacloban, સરળ ચીની: 獨魯萬 પારંપરિક ચીની: 独鲁万) ફિલિપાઇન્સ દેશમાં આવેલું શહેર છે. આ શહેર લેટે (Leyte) પ્રાંતનું મુખ્ય મથક છે તેમ જ લેટેના અખાત (Leyte gulf)માં આવેલું બંદર છે. ટેક્લોબેન મનિલા શહેરથી અગ્નિ દિશામાં લગભગ ૩૬૦ માઇલના અંતરે આવેલું છે. આ શહેર પૂર્વી વિસાયસ (Eastern Visayas)નું પ્રાદેશિક કેન્દ્ર પણ છે.

Ph locator leyte tacloban.pngબાહ્ય કડીઓફેરફાર કરો

અક્ષાંશ-રેખાંશ: ૧૧°૧૫′ઉ ૧૨૫°૦૦′પૂ