ડુબકી કુટુંબ
ભારતીય ઉપખંડમાં નીચે પ્રમાણેનાં ડુબકી કુટુંબનાં પક્ષીઓ જોવા મળે છે.
અંગ્રેજી નામ | ગુજરાતી નામ | હિન્દી નામ | સંસ્કૃત નામ | વૈજ્ઞાનિક નામ |
---|---|---|---|---|
Great Crested Grebe | ચોટીલી ડુબકી | Podiceps cristatus | ||
Red-necked Grebe | શિયાળુ મોટી ડુબકી | Podiceps grisegena | ||
Black-necked Grebe Eared Grebe |
શ્યામગ્રીવા ડુબકી શિયાળુ નાની ડુબકી |
Podiceps nigricollis | ||
Little Grebe | ડુબકી,નાની ડુબકી | પનડુબ્બી | લઘુ વજ્જુલ | Tachybaptus ruficollis |