ચોટીલી ડુબકી (અંગ્રેજી:Great Crested Grebe) એ એક ડુબકી કુટુંબનું જળપક્ષી છે.

Great Crested Grebe
પુખ્ત ચોટીલી ડુબકી
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Podicipediformes
Family: Podicipedidae
Genus: 'Podiceps'
Species: ''P. cristatus''
દ્વિનામી નામ
Podiceps cristatus
(Linnaeus, 1758)

Description ફેરફાર કરો

 
યુવા ચોટીલી ડુબલીનું માથું, જે ચોક્કસ પટ્ટીઓ ધરાવતી આકૃતીથી ઓળખાય જાય છે
 
Podiceps cristatus

આ પક્ષી ૪૬-૫૧ સેમી. લંબાઇ અને પાંખો સહીત ૫૯-૭૩ સેમી. પહોળાઇ ધરાવે છે. આ પક્ષી ગજબનું તરવૈયું અને ડુબકીબાજ હોય છે, અને પાણીમાંથી માછલી પકડવામાં તે નિપૂણતાનો ઉપયોગ કરે છે. ઉનાળામાં પુખ્તવયનાં પક્ષીઓ માથાં અને ગરદન પર પટ્ટીઓ ધરાવતા હોય તુરંત ઓળખાઇ જાય છે, શિયાળામાં આ પક્ષી અન્ય 'ડુબકી કુટુંબ'નાં પક્ષીઓ કરતાં વધુ સફેદ દેખાય છે, ખાસતો આંખનો ઉપરનો સફેદ ભાગ અને ગુલાબી ચાંચને કારણે ઓળખાઇ જાય છે.

યુવા પક્ષીઓ માથા પર ઘેરા કાળા-ધોળા ચટાપટા (ઝેબ્રા જેવા) ધરાવે છે, જે પુખ્તવયે નાશ પામે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો