ડુમરાલ ભાગોળની વાવ
નડીઆદ, ગુજરાતમાં આવેલી એક વાવ
ડુમરાલ ભાગોળની વાવ ગુજરાતના નડીઆદ શહેરના ડુમરાલ ભાગોળ વિસ્તારમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.[૧] સિદ્ધરાજ જયસિંહનાં માતા તથા કર્ણદેવ સોલંકીનાં પત્ની મીનળદેવીએ અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૨] આ વાવ ચાર માળની છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ વસાવડા, રવીન્દ્ર. "ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)". ગુજરાતી વિશ્વકોશ. મૂળ સંગ્રહિત માંથી 2024-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2024-09-10.
- ↑ Bhatt, Purnima Mehta (2014-12-16). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat (અંગ્રેજીમાં). Zubaan. ISBN 978-93-84757-08-3.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |