ડેની બોયલ[૧] (English: Danny Boyle; જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૫૬)[૨] એક પ્રસિદ્ધ અંગ્રેજ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, સ્ક્રીનપ્લે લેખક તેમ જ થિયેટર નિર્દેશક છે. તેમનું ૨૦૦૮ના વર્ષમાં બનાવેલ સ્લમડોગ મિલિયોનર ચલચિત્ર અત્યંત પ્રસિદ્ધ થયું હતું.

ડેની બોયલ
DannyBoyle08.jpg
જન્મ૨૦ ઓક્ટોબર ૧૯૫૬ Edit this on Wikidata
Radcliffe Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Cardinal Newman Catholic High School Edit this on Wikidata
વ્યવસાયદિગ્દર્શક, ટેલિવિઝન નિર્માતા Edit this on Wikidata
પુરસ્કારો

સંદર્ભોફેરફાર કરો

  1. "Results for England & Wales Births 1837-2006".
  2. BOYLE, Who's Who, 2015 (online Oxford University Press ed.), U251055  subscription

બાહ્ય કડીઓફેરફાર કરો