ડોલર એ સામાન્ય રીતે અમેરિકન ડોલર (સંજ્ઞા:$,યુએસડી) માટે વાપરવામાં આવે છે. આ સંયુકત રાજય અમેરિકાનું ચલણ છે. $ ડોલરની સંજ્ઞાનો તેમજ ચલણનો ઉપયોગ બીજા અનેક દેશો પણ કરે છે. એક ડોલરના ૧૦૦ સેન્ટમાં ભાગ પાડવામા આવે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો