ઢાંચાની ચર્ચા:ઉચ્ચારણ/doc
છેલ્લી ટીપ્પણી: માહિતી આપશો વિષય પર Dsvyas વડે ૧૨ વર્ષ પહેલાં
અહિં આ સંદર્ભે વપરાશ શબ્દ વધુ યોગ્ય છે, કેમકે આ માર્ગદર્શન ઢાંચાને કેવી રીતે વાપરવો તે બાબતે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૮, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
આભાર
ફેરફાર કરોબદલાવ થઇ ગયો..
માહિતી આપશો
ફેરફાર કરોફાઈલ જે ogg માં સીધું રેકોર્ડ કરી શકાય? અગર હા તો કયા સોફ્ટવેમાં?--sushant (talk) ૧૮:૨૩, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સુશાંત ભાઈ ogg માં રેકોર્ડ કરી શકાય એવા સોફ્ટવેર આવે છે. અને તમે અવાજ રેકોર્ડ કરીને તમે તેને ogg માં ફેરવી શકો છો. આ લિંક પરથી તમે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો[૧]. સોફ્ટવેર નું નામ છે Audacity . આ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે. -- -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૧૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આ ઉપરાંત જો ફાયરફોક્સ વાપરતા હોવ તો તેમાં એક એડ-ઓન/એક્સ્ટેન્શન પણ છે જે સરળતાથી ogg ફાઈલમાં કન્વર્ઝન કરી આપે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)