સ્વાગત!

ફેરફાર કરો

ભાઈશ્રી Chirayu.Chiripal, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૪૩, ૨૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ઉચ્ચારણ નો ઢાંચો ઉમેરવા બાબતે

ફેરફાર કરો

ચિરાયું ભાઈ ઉચ્ચારણ નો ઢાંચો બનાવા બદલ તમારો ખુબ અભાર. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૧૭, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ચિરાયું ભાઈ તમારો બગ સોલ્વ થઇ ગયો છે. બગ માટે ધ્યાન દોરવા બદલ આભાર .. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૫:૧૫, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

માહિતી આપશો

ફેરફાર કરો

ફાઈલ જે ogg માં સીધું રેકોર્ડ કરી શકાય? અગર હા તો કયા સોફ્ટવેરમાં?--sushant (talk) ૧૮:૨૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

પ્રત્યુત્તર માટે આભાર. શું ઓજીજી ફાઈલમાટે કોઈ લંબાઈ સંબંધી મર્યાદા છે? --sushant (talk) ૧૪:૦૮, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ઢાંચો પ્રકાશ

ફેરફાર કરો

સુંદર કાર્ય. તે કરવા ધન્યવાદ. પણ આ નામ પ્રકાશ બદલાવું જોઈએ. મારા મતે આને પ્રકશ સથે નહિ પણ રંગ સાથે લેવા દેવા છે. ચોતરા પર વધુ ચર્ચા માટે સ્વાગત --sushant (talk) ૧૮:૧૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

Bug Detected!!

ફેરફાર કરો

માફ કરજો, તમે હર્ષભાઈના ચર્ચાનાં પાનાં પર તેમના માટે લખેલા સંદેશાનો મેં જવાબ આપ્યો છે, તે અહિં જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

Fixing Templates

ફેરફાર કરો

Dear Chirayu, thanks a million for fixing template documentation display. I am really glad that youa re putting your real skills in practice, and as you have described in your About that you are not good at Gujarati, this I would say is a perfect task. I even appreciate your willingness to contribute to Gujarati. Hope you continue your valuable contributions.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૨, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

આભાર

ફેરફાર કરો

આભાર ચિરાયું ભાઈ . હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૫૮, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

આભાર

ફેરફાર કરો

ચિરાયુજી, આપ મને કદાચ નહી ઓડખતા હોય, હું થોડા ઘણા દિવસો થી offline હતો, આપે જે કામ કર્યુ છે તે ખુબ જ પ્રશંસનીય છે. ઢાંચો:ઉચ્ચાર ની ખુબ જ જરુર હતી, મેં પોતે english વિકિપીડિયા પર ઘણા બધા લેખો માં ઉચ્ચાર ઉમેર્યા છે. આપના આ કાર્ય થી હવે તેને ગુજરાતી વિકિપીડિયા પર પણ લાવીશુ. મારા લાયક કોઇ કામ હોય તો વીના સંચોકે મને લખજો. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૮:૩૭, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

રંગીલાજી, ઢાંચો:Audio આપણી પાસે પહેલેથી જ હતો, જે થોડાઘણા લેખોમાં વપરાયેલો પણ છે. આપે અંગ્રેજીમાં ઉમેરેલા ઉચ્ચારો આપ તે ઢાંચાનો ઉપયોગ કરીને પણ અહિં ઉમેરી શક્યા હોત.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૨૯ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

Template Display Issues

ફેરફાર કરો

Done! :-) --ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૫, ૩૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

Thanks a lot :) --Chirayu.Chiripal (talk) ૧૧:૦૯, ૩૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

સબસ્ટબ કાર્યકારિણી

ફેરફાર કરો

ચિરાયુભાઈ, ગઈ કાલે ચર્ચા થયા મુજબ સબસ્ટબ કાર્યકારિણી વિષેનું પાનું Portal:સબસ્ટબ કાર્યકારિણી બનાવ્યું છે. તમે તે કાર્યકારિણીમાં આપની સેવાઓ આપવા સંમત થયા તે બદલ આપનો આભાર અને માફી માંગવાની કે ગઈ કાલે તમારૂં નામ ત્યાં ઉમેરવાનું રહી ગયું હતું, તથા તમને સંદેશો પણ ના લખ્યો તે બદલ સવિશેષ માફી માંગું છું. તે વિષય પરની બધીજ ચર્ચા કેન્દ્રીય રીતે ત્યાં જ કરવા વિનંતી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૫, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

It's okay..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૬:૪૭, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

ઢાંચો:નિષ્પક્ષતા

ફેરફાર કરો

શ્રી.ચિરાયુજી, વિકિ પર આપની કામગીરી વખાણને પાત્ર છે, ધન્યવાદ. ઢાંચો:નિષ્પક્ષતા પરથી આપે નિષ્ક્રિય લિંક હટાવી હતી પણ મેં તે ફરી ઉલટ કર્યું છે કારણ કે તે પર બહુ જ મહત્વનો લેખ તૈયાર થાય જ છે. આપની જાણ માટે. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૫, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર

શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨

ફેરફાર કરો

Hi Chirayubhai, Thanks for coming back, hope your exams went well. Thank you for voting on deletion requests. શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨ now only has 123 pages, which needs final vote. ન onwards, there is no review apart from primary deletion tag poster (mostly Sushantbhai), hence if you could review them, and the previous ones as well, we could delete as many of them and bring this project to an end.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૬, ૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

I have not voted on articles of cities and districts, as still it is not clear that what should be done with them.--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૦૯:૪૩, ૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
Got it!--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

સબસ્ટબમાથી સ્ટબ બનાવવા અંગેની યાદી

ફેરફાર કરો

શ્રેણી:હટાવવા માટેના જિલ્લા અને શહેરોની યાદી

ઝ, દ, ન

નવા ઢાંચાઓ ||અભિનંદન||

ફેરફાર કરો

ભાઈશ્રી ચિરાયુજી, ગુજરાતીમાં સ_રસ અને બહુઉપયોગી નવા નવા ઢાંચાઓ પર સુંદર કાર્ય કરવા બદલ હાર્દિક અભિનંદન. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૫, ૧૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

ધન્યવાદ, અશોકભાઇ...--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૩:૧૭, ૧૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

Barnstar For you

ફેરફાર કરો
  The Template Barnstar
This is the Barnstar for you for making amazing template Indian Jurisdiction and weather box. હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૧૪, ૧૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

હવે લેખમાં સંદર્ભ મુકવો એક્દમ આસાન

ફેરફાર કરો
  1. આ લિંક પર જાઓ લોગ ઇન કરીને http://gu.wikipedia.org/wiki/Special:MyPage/skin.js?action=edit
  2. નીચેનો કોડ કોપી પેસ્ટ કરો(કોઇપણ ફેરફાર કર્યા વગર)
importScriptURI('http://en.wikipedia.org/w/index.php?title=User:ProveIt_GT/ProveIt.js&action=raw&ctype=text/javascript');
  1. સેવ કરો.

હવે જ્યારે તમે કોઇપણ પેજમાં ફેરફાર કરો બટન દબાવશો ત્યારે નીચે જમણી બાજુ એક ટુલબાર દેખાશે તેમાં "add a refrence" પર ક્લિક કરશો એટ્લે સંદર્ભ ઉમેરવા માટેની બધી field આવશે. જેમાં માહિતિ ઉમેરિ "inser into form" પર ક્લિક કર્શો એટ્લે જ્યાં કર્સર હશે ત્યાં સંદર્ભ ઉમેરાઇ જશે. કંઇ પણ તકલીફ હોય તો જણાવશો. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૧૦, ૧૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

આભાર

ફેરફાર કરો

ઢાંચાઓ તુરંત ઠિક કરવા બદલ ખુબ ખુબ આભાર ચિરાયુ ભાઇ.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૧૪, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર

મદદ

ફેરફાર કરો

ભાઇ શ્રી ચિરાયુ ભાઇ તથા હર્ષભાઇ, આપણે અહિં નવા બનેલા સભ્યોને સ્વાગત સંદેશો પાઠવીયે છીએ. પણ દરેક સભ્યો ને આ સંદેશ પાઠવવાનું કામ અચૂક થાય જ એવું કરવું મુશ્કેલ છે. શું કોઇ એવો રસ્તો હોઇ શકે કે સભ્ય બનતાની સાથે જ સ્વાગત સંદેશ તેમની ચર્ચાના પાનામાં આપો આપ ઉમેરાય જાય? આપનો આભારી રહિશ. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૫૨, ૧૯ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર

આભાર

ફેરફાર કરો

Dear Chirayu,

I have checked the corrections in Infobox indian Jurisdiction. and i find that he problem is solved now. THNAKS A TONN for your prompt action --- Correction..... :) --Sushant savla (talk) ૨૨:૨૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

THNAKS, Chirayuji. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૨૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

ફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.