ઢાંચો:ભૂલશુદ્ધિ
આ લેખને ગુજરાતી ભાષાની માન્ય જોડણી મુજબ ઉચ્ચ કોટિનો બનાવવા ભાષાની દૃષ્ટિએ ભૂલશુદ્ધિની આવશ્યક્તા છે. આ માટે તમામ પ્રકારની મદદ આવકાર્ય છે. કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સંદેશો હટાવશો નહિ. |
ઉદ્દેશ
ફેરફાર કરોગુજરાતી ભાષામાં સાર્થ જોડણીકોશ મુજબ જોડણી કરવામાં આવે છે. આપણે ગુજરાતી વિકિપીડિયા પર જોડણીશુદ્ધ લખાણનો અભિગમ ધરાવીએ છીએ; તેથી તમામ લેખોમાં જોડણી ચકાસણીની આવશ્યકતા રહે છે. જોડણીની ભૂલશુદ્ધિ બાકી હોય તેવાં લેખોને વર્ગીકૃત કરવા માટે આ ઢાંચાનો ઉપયોગ કરી શકાશે.
વપરાશ
ફેરફાર કરોઆ ઢાંચો જોડણીશુદ્ધિ ચકાસણી બાકી હોય તેવા લેખોમાં ઉમેરી શકાશે. આ લેખો આપોઆપ શ્રેણી:ભૂલશુદ્ધિ લાયક લેખો સાથે જોડાઈ જશે તેમજ પૃષ્ઠ પર ભૂલશુદ્ધિ માટેનો સંદેશ પ્રદર્શિત થશે.
જોડણીશુદ્ધિ લાયક લેખોને વર્ગીકૃત કરવા માટે આ ઢાંચાનો ઉપયોગ કરવો.
Parameter | Description | Type | Status | |||
---|---|---|---|---|---|---|
No parameters specified |