ઢાંચો:ભૂલશુદ્ધિ/doc
This is a documentation subpage for ઢાંચો:ભૂલશુદ્ધિ. It may contain usage information, categories and other content that is not part of the original ઢાંચો page. |
ઉદ્દેશ
ફેરફાર કરોગુજરાતી ભાષામાં સાર્થ જોડણીકોશ મુજબ જોડણી કરવામાં આવે છે. આપણે ગુજરાતી વિકિપીડિયા પર જોડણીશુદ્ધ લખાણનો અભિગમ ધરાવીએ છીએ; તેથી તમામ લેખોમાં જોડણી ચકાસણીની આવશ્યકતા રહે છે. જોડણીની ભૂલશુદ્ધિ બાકી હોય તેવાં લેખોને વર્ગીકૃત કરવા માટે આ ઢાંચાનો ઉપયોગ કરી શકાશે.
વપરાશ
ફેરફાર કરોઆ ઢાંચો જોડણીશુદ્ધિ ચકાસણી બાકી હોય તેવા લેખોમાં ઉમેરી શકાશે. આ લેખો આપોઆપ શ્રેણી:ભૂલશુદ્ધિ લાયક લેખો સાથે જોડાઈ જશે તેમજ પૃષ્ઠ પર ભૂલશુદ્ધિ માટેનો સંદેશ પ્રદર્શિત થશે.