તાઓ તે ચીંગ
તાઓ ધર્મના પ્રાચિન ધર્મગ્રંથનું નામ તાઓ-તેહ્-કીગ છે. આ ધર્મગ્રંથનો લેખક ચુ-આગ્-જુ હ્તો અને લાઓત્સે આ ધર્મના સ્થાપક હતા, આ ધર્મગ્રંથ મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ નવું શીખવા માટેની પ્રેરણા આપે છે. આ ધર્મગ્રંથ લોકોને સરળતા, દયા, આસ્થા તથા આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂં પાડે છે. આ ધર્મગ્રંથનો મુખ્ય હેતુ આત્માને પામવાનો છે અને જીવનમાં સત્યનું અને સાદગીનુ મહત્વ વિકસાવવાનો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |