તાન્સા બંધ
તાન્સા બંધ મુંબઈ નજીક થાણા જિલ્લા, મહારાષ્ટ્રમાં તાન્સા નદી પર આવેલો માટી અને ગુરૂત્વાકર્ષીય બંધ છે. આ બંધ મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત સ્ત્રોતોમાંનો એક છે.[૨]
તાન્સા બંધ | |
---|---|
અધિકૃત નામ | તાન્સા બંધ D05126 |
સ્થળ | મુંબઈ |
અક્ષાંશ-રેખાંશ | 19°33′32″N 73°15′45″E / 19.5589408°N 73.2623722°E |
ઉદ્ઘાટન તારીખ | ૧૮૯૨[૧] |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | માટી બંધ ગુરૂત્વાકર્ષીય બંધ |
નદી | તાન્સા નદી |
ઊંચાઇ | 41 m (135 ft) |
લંબાઈ | 2,804 m (9,199 ft) |
બંધ ક્ષમતા | 2,670 km3 (640 cu mi) |
સરોવર | |
કુલ ક્ષમતા | 184,600 km3 (44,300 cu mi) |
સપાટી વિસ્તાર | 19.1 km2 (7.4 sq mi) |
બાંધકામ
ફેરફાર કરોસૌથી નીચેના પાયાથી બંધની ઉંચાઇ ૪૧ મીટર (૧૩૫ ફીટ) છે જ્યારે તેની લંબાઇ ૨,૮૦૪ મીટર (૯,૧૯૯ ફીટ) છે. બંધની કદ ૨,૬૭૦ ચોરસ કિમી (૬૪૦ ક્યુબિક માઇલ) અને સંગ્રહ ક્ષમતા ૨,૦૮,૭૦૦ ચોરસ કિમી (૫૦૦૬૯.૭૯ ક્યુબિક માઇલ) છે.[૩]
હેતુ
ફેરફાર કરો- પાણી પુરવઠો
- પીવાનું પાણી
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Tansa D05126". મેળવેલ ૧ માર્ચ ૨૦૧૨.
- ↑ Naik, Yogesh (૧૪ ઓગસ્ટ ૨૦૧૨). "Overflowing Modak Sagar water redirected to Tansa". Mumbai Mirror. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૩.
- ↑ "Specifications of large dams in India" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-21.