Coordinates: 27°45′N 83°31′E / 27.750°N 83.517°E / 27.750; 83.517

તિનાઉ નદી (અંગ્રેજી: Tinau River) નેપાળ દેશના મહાભારત પર્વતમાંથી ઉદ્‌ભવે છે અને શિવાલિકની ટેકરીઓમાં થઈને બુટવાલ નગર પાસે તળેટી વિસ્તારમાં આવે છે. ત્યારબાદ આ નદી ભારત દેશમાં પ્રવેશ કરે છે અને ગંગા નદીમાં ભળી જાય છે.

તિનાઉ નદી (तिनाउ खोला)
II
દેશ નેપાળ, ભારત
વિસ્તાર પશ્ચિમી વિકાસ ક્ષેત્ર, નેપાળ
જિલ્લો રુપેનદેહી, પાલ્પા
નગરપાલિકા બુટવાલ
ઉપનદીઓ
 - ડાબે ચીડીયા ખોલા
 - જમણે દોવન ખોલા
સ્ત્રોત ચુરીઆ પર્વતમાળા
 - સ્થાન પાલ્પા, નેપાળ
 - ઉંચાઇ ૩૦૦ m (૯૮૪ ft)
મુખ
 - સ્થાન પાલ્પા
લંબાઈ ૯૫ km (૫૯ mi)

વિસ્તૃત માહિતી

ફેરફાર કરો

તિનાઉ નદી ઉદ્‌ગમ સ્થાન પાલ્પાથી ભારત-નેપાળ સરહદ પર આવેલા મારચાવર સુધી ૯૫ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. નેપાળમાં આ નદીનો સ્ત્રાવ વિસ્તાર ૧૦૮૧ ચોરસ કિલોમીટર જેટલો છે.[]

  1. Dahal, Khet Raj (2012). "A Review of Riverbed Extraction and its Effects on Aquatic Environment with Special Reference to Tinau River, Nepal". HYDOR NEPAL (JULY).