નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સાગરમાથા) નેપાળમાં આવેલું છે. ઇ.સ. ૨૦૦૮ સુધી નેપાળ જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે. અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો. સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં આવેલુ છે.

Federal Democratic Republic of Nepal
  • सङ्घीय लोकतान्त्रिक गणतन्त्र नेपाल (Nepali)
  • સઙ્ઘીય ગણતન્ત્ર નેપાળ
Flag of નેપાળ
ધ્વજ
Emblem of નેપાળ
Emblem
સૂત્ર: जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
"જનની અને જન્મભૂમી સ્વર્ગથી મહાન છે."
રાષ્ટ્રગીત: "Sayaun Thunga Phulka" (Nepali)
"[Garland] of hundreds of flowers"
Location of નેપાળ
રાજધાની
અને સૌથી મોટું શહેર
કાઠમંડુ
28°10′N 84°15′E / 28.167°N 84.250°E / 28.167; 84.250
અધિકૃત ભાષાઓનેપાળી
રાષ્ટ્રીય ભાષાઓબધી સ્થાનિક ભાષાઓ[૧][૨]
વંશીય જૂથો(૨૦૧૧)
ધર્મ
લોકોની ઓળખનેપાળી
સરકારસંસદીય પ્રજાસત્તાક
• પ્રમુખ
વિદ્યા દેવી ભંડારી[૩]
• વડા પ્રધાન
ખડગા પ્રસાદ શર્મા ઓલી[૩]
• સંસદ સ્પીકર
અગ્નિ પ્રસાદ સાપકોટા[૪]
• મુખ્ય ન્યાયાધીશ
ચોલેન્દ્ર શમશેર જેબી રાણા[૫]
સંસદપ્રમુખશાહી સંસદ
• ઉપલું ગૃહ
રાષ્ટ્રીય સંસદ
• નીચલું ગૃહ
લોક સભા
સ્થાપના
• રાજ્ય
૧૭૬૯[૬]
• પ્રજાસત્તાક
૨૮ મે ૨૦૦૮
• હાલનું બંધારણ
૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫
વિસ્તાર
• કુલ
147,516 km2 (56,956 sq mi)[૭][lower-alpha ૧] (૯૩મો)
• પાણી (%)
2.8
વસ્તી
• 2016 અંદાજીત
Increase 28,982,771[૯] (૪૯મો)
• ૨૦૧૧ વસ્તી ગણતરી
26,494,504
• વસ્તી ગીચતા
180/km2 (466.2/sq mi) (૫૦મો)
જીડીપી (PPP)૨૦૧૯ અંદાજીત
• કુલ
Increase $94 billion[૧૦] (૮૭મો)
• વ્યક્તિ દીઠ
Increase $3,318[૧૦] (૧૫૫મો)
GDP (સામાન્ય)૨૦૧૯ અંદાજીત
• કુલ
Increase $30 billion (૧૦૧મો)
• વ્યક્તિ દીઠ
Increase $1,048[૧૦] (૧૫૯મો)
ગીની (૨૦૧૦)32.8[૧૧]
medium · ૧૧૫મો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૯)Increase 0.579[૧૨]
medium · ૧૪૭મો
ચલણનેપાળી રૂપિયો (Rs, रू) (NPR)
સમય વિસ્તારનેપાળ પ્રમાણભૂત સમય (UTC+૦૫:૪૫)
વાહન ચાલનડાબે
ટેલિફોન કોડ+૯૭૭
ઇન્ટરનેટ સંજ્ઞા.np

અંચલફેરફાર કરો

પ્રમુખ નદીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "नेपालको संविधान २०७२" [Constitution of Nepal 2015] (PDF). 20 September 2015. the original (pdf) માંથી 8 August 2019 પર સંગ્રહિત. Retrieved 16 July 2019 – via Nepal Law Commission. Unknown parameter |url-status= ignored (મદદ); Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
  2. Mandal, Bidhi (9 June 2019). "Why English?". Republica (અંગ્રેજી માં). Retrieved 17 April 2020. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "President Bhandari administers oath of office to Oli". The Rising Nepal. 15 February 2020. Retrieved 17 April 2020. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. "Newly elected HoR Speaker Agni Sapkota takes oath of office". The Himalayan Times (અંગ્રેજી માં). 27 January 2020. Retrieved 13 February 2020. Unknown parameter |url-status= ignored (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)
  5. "Cholendra Shumsher JB Rana confirmed as Chief Justice". The Himalayan Times (અંગ્રેજી માં). 1 January 2019. Retrieved 17 April 2020. Check date values in: |access-date=, |date= (મદદ)
  6. "History Of Nepal" (અંગ્રેજી માં). Ministry of Foreign Affairs (Nepal). Retrieved 17 April 2020. Check date values in: |access-date= (મદદ)
  7. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; ciaનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  8. "Government unveils new political map including Kalapani, Lipulekh and Limpiyadhura inside Nepal borders". kathmandupost.com (English માં). Retrieved 20 May 2020. Check date values in: |access-date= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  9. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017. Check date values in: |access-date= (મદદ)
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ "Report for Selected Countries and Subjects". IMF. Retrieved 15 April 2020. Check date values in: |access-date= (મદદ)
  11. "Gini Index (World Bank Estimate) - Nepal". World Bank. the original માંથી 8 June 2014 પર સંગ્રહિત. Retrieved 16 April 2020. Unknown parameter |url-status= ignored (મદદ); Check date values in: |accessdate=, |archive-date= (મદદ)
  12. "Human Development Report 2019" (PDF) (અંગ્રેજી માં). United Nations Development Programme. 2019. Retrieved 16 April 2020. Check date values in: |accessdate=, |date= (મદદ)


સંદર્ભ ત્રુટિ: "lower-alpha" નામના સમૂહમાં <ref> ટેગ વિહરમાન છે, પણ તેને અનુરૂપ <references group="lower-alpha"/> ટેગ ન મળ્યો. અથવા સમાપ્તિ </ref> ખુટે છે.