તિબેટનો ધ્વજ
ધ્વજ
તિબેટનો ધ્વજ, જે "બરફના સિંહનો ધ્વજ" (ગેંગ્સ સેંગ દર ચા) તરીકે પણ ઓળખાય છે,[૧] જે[૨] તિબેટનો રાષ્ટ્રીય ધ્વજ છે, જેને ૧૩ મા દલાઈ લામા દ્વારા ૧૯૧૬માં અપનાવવામાં આવ્યો હતો.[૩] ૧૯૫૯થી ચીની સરકાર દ્વારા આ ધ્વજ પ્રતિબંધિત છે. આ ધ્વજનો ઉપયોગ ભારતના શહેર ધર્મશાલા સ્થિત, તિબેટીયન સરકાર દ્વારા કરવામાં આવે છે.[૨]
વપરાશ | નાગરિક અને રાજ્ય ધ્વજ, રાષ્ટ્રીય ચિહ્ન |
---|---|
પ્રમાણમાપ | ૫:૮ |
અપનાવ્યો | ૧૯૧૬ |
રચના | બરફના બે સિંહો વાદળી અને નારંગી યિંગ-યેંગ ચિહ્ન સાથે, સફેદ પર્વત અને ઉગતા સોનેરી સૂર્યની સાથે. |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Goldstein, Melvyn C. (2009). A History of Modern Tibet: The Calm Before the Storm: 1951-1955. 2. University of California Press. પૃષ્ઠ 203.
- ↑ ૨.૦ ૨.૧ Administration, Central Tibetan. "The Tibetan National Flag". મેળવેલ 25 August 2016.
- ↑ Dundul Namgyal Tsarong (10 October 2000). In the Service of His Country: The Biography Of Dasang Damdul Tsarong Commander General Of Tibet. Shambhala. પૃષ્ઠ 51. ISBN 978-1-55939-981-4.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |