તિલક સ્મારક રંગ મંદિર, પુના

તિલક સ્મારક રંગ મંદિર એ એક થિયેટર ઓડિટોરિયમ અને પ્રદર્શન હોલ છે, જે ભારત દેશના મહારાષ્ટ્રરાજ્યના પુના શહેર ખાતે આવેલ છે. આ ઈમારત ભારતીય રાષ્ટ્રવાદી અને સામાજિક સુધારક બાલ ગંગાધર તિલકને સમર્પિત છે. આ ઓડિટોરિયમ શ્રેણીબદ્ધ રીતે ગોપાળ દેઉસ્કર દ્વારા તિલકના જીવનની મહત્વની ઘટનાઓ વિષયક ભીંતચિત્રો બનાવવામાં આવેલ છે.[][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "કલાસંઘ અને ચિત્રકાર : મહારાષ્ટ્રના મુખ્ય કલાસંઘો" (Marathiમાં). મહારાષ્ટ્ર નવનિર્માણ સેના. મૂળ માંથી 2015-07-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જુલાઈ ૨૦૧૫. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); Check date values in: |access-date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  2. બાહુલકર, સુહાસ. ચિત્રકાર ગોપાળ દેઉસ્કર (મરાઠીમાં). રાજહંસ પ્રકાશન. ISBN 9788174348500. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જુલાઈ ૨૦૧૫. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); Check date values in: |access-date= (મદદ)