થડરંગો

ગુજરાતની શીયાળું મુલાકાતે આવતું યાયાવર પંખી

થડરંગો (કેટલાક લોકો ડોકામરડી પણ કહે છે) અંગ્રેજીમાં Eurasian Whyneck તરીકે ઓળખાતું અને ગુજરાતમાં શિયાળુ મુલાકાતી તરીકે જોવા મળતું યાયાવર પંખી છે. [૧]

થડરંગો
પૂખ્ત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Picidae
Genus: 'Jynx'
Species: J. torquilla
દ્વિનામી નામ
Jynx torquilla
(Linnaeus, 1758)

કદ અને દેખાવ ફેરફાર કરો

આ પંખી કદમાં ચકલી જેવડા કદનું હોય છે.[૨]

વિસ્તાર ફેરફાર કરો

ખોરાક ફેરફાર કરો

માળો ફેરફાર કરો

ઠંડીની મોસમ પસાર કરવા આ પંખી ગુજરાત સહીત ભારતના ઘણા ભાગોમાં જોવા મળે છે અને માર્ચ કે એપ્રીલમાં વતન ચાલ્યા જાય છે. માળા પોતાના વતનમાં જ બનાવે છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. પંખીજગત (પુસ્તક)ના પાના નંબર ૭૪ પર થડરંગાનો લેખ
  2. પંખીજગત (પુસ્તક)ના પાના નંબર ૭૪ પર થડરંગાનો લેખ
  3. પંખીજગત (પુસ્તક)ના પાના નંબર ૭૪ પર થડરંગાના લેખ પ્રમાણે