દક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર

દક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરઅમદાવાદ શહેરનું સંચાલન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલનની સરળતા માટે શહેરને વિભાજીત કરતો વહીવટી વિભાગ છે. આ ઝોનમાં નીચેના સ્થળોએ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ ઉપલબ્ધ છે.[]

ઝોનલ કાર્યાલયોની વિગત
ક્રમ વિસ્તાર સરનામું
મકતમપુરા મકતમપુરા પંચાયતની ઓફીસ, પાણીની ટાંકી, મકતમપુરા
વેજલપુર વેજલપુર નગરપાલીકા ઓફીસ, જલતરંગ પોલીસચોકીની સામે, વેજલપુર રોડ, વેજલપુર
સરખેજ સરખેજ નગરપાલીકાની ઓફીસ, સરખેજ ગામ, એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાસે.
જોધપુર કર્મજ્યોત-૩ ની બાજુમાં, વંદન પાર્ટીપ્લોટ ચાર રસ્તા, આંગન પાર્ટીપ્લોટની સામે, સેટેલાઈટ, જોધપુર
  1. "અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનું અધિકૃત જાળસ્થળ". મૂળ માંથી 2018-04-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓગષ્ટ ૨૦૨૧. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)