દશાંશ સંખ્યા પ્રણાલી
હિંદુ-અરેબિક સંખ્યા પ્રણાલી[૧] (જે દશાંશ સંખ્યા પ્રણાલી અથવા અરેબિક સંખ્યા પ્રણાલી અથવા હિંદુ સંખ્યા પ્રણાલી તરીકે પણ ઓળખાય છે)[૨] વિશ્વમાં સૌથી વધુ વ્યાપક સંખ્યા પ્રણાલી છે. તે ૧થી ૪થી સદીમાં ભારતીય ગણિતશાસ્ત્રીઓ દ્વારા શોધવામાં આવી હતી. ૯મી સદી સુધીમાં આ પ્રણાલી અરેબિક ગણિતશાસ્ત્રીઓ દ્વારા અપનાવવામાં આવી હતી. અલ-ખ્વારીઝમી[૩] (On the Calculation with Hindu Numerals, c.૮૨૫) અને અલ-કિન્દી (On the Use of the Hindu Numerals, c.૮૩૦) પુસ્તકો વડે અરેબિક ગણિતશાસ્ત્રીઓએ આ પદ્ધતિ વ્યાપક બનાવી હતી. પાછળથી મધ્યકાલીન યુગમાં આ પ્રણાલી યુરોપમાં પ્રચલિત બની હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ David Eugene Smith અને Louis Charles Karpinski, The Hindu–Arabic Numerals, ૧૯૧૧
- ↑ William Darrach Halsey, Emanuel Friedman (૧૯૮૩). Collier's Encyclopedia, with bibliography and index.
When the Arabian empire was expanding and contact was made with India, the Hindu numeral system and the early algorithms were adopted by the Arabs
- ↑ Brezina, Corona (2006), Al-Khwarizmi: The Inventor of Algebra, The Rosen Publishing Group, pp. 39–40, ISBN 978-1-4042-0513-0, https://books.google.com/books?id=3Sfrxde0CXIC&pg=PA39: "Historians have speculated on al-Khwarizmi's native language. Since he was born in a former Persian province, he may have spoken the Persian language. It is also possible that he spoke Khwarezmian, a language of the region that is now extinct."
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |