દાણીલીમડા
દાણીલીમડા અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં આવેલો એક વિસ્તાર છે.
દાણીલીમડા વિધાનસભા બેઠક
ફેરફાર કરોદાણીલીમડા વિધાનસભા બેઠક ૨૦૦૮થી અસ્તિત્વમાં આવી હતી.[૧] આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. શૈલેશ પરમાર (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) આ બેઠક પરથી ૨૦૧૨ અને ૨૦૧૭માં ચૂંટાયેલા ધારાસભ્ય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |