દાદરા અને નગરહવેલી તાલુકો

દાદરા અને નગર હવેલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા દાદરા અને નગરહવેલી જિલ્લાનો તાલુકો છે. આ તાલુકાનું મુખ્ય મથક સેલવાસ ખાતે આવેલું છે.

દાદરા અને નગર હવેલી તાલુકામાં આવેલા ગામો

ફેરફાર કરો