દાપારીજો ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ઉપરી સુબનસિરી જિલ્લામાં આવેલું નગર છે. દાપારીજોમાં ઉપરી સુબનસિરી જિલ્લાનું મુખ્યાલય છે.